મેન્ટેનન્સ બિલ, UPI કલેક્શન અને રસીદ — Excel અને WhatsApp ની ગડબડ વગર.
- રહેવાસીઓ જુએ તે પહેલાં બીજા કમિટી સભ્ય બિલ ચકાસે
- રહેવાસી UPI થી ચૂકવે અને પ્રૂફ મોકલે — એપ વગર પણ
- રસીદ, સ્ટેટમેન્ટ અને રિમાઇન્ડર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં
- પૈસા સીધા સોસાયટીના પોતાના બેંક ખાતામાં
વેબ + Android · અમદાવાદમાં બનેલું