DwaarOS

તમારું એકાઉન્ટ ડિલીટ કરો

તમે DwaarOS એકાઉન્ટ ગમે ત્યારે એપમાંથી જાતે ડિલીટ કરી શકો છો:

  1. 1લોગિન કરી ઉપર જમણે મેનુ (તમારા નામના અક્ષર) ખોલો.
  2. 2"મારું એકાઉન્ટ" દબાવો.
  3. 3"મારું એકાઉન્ટ ડિલીટ કરો" માં DELETE લખી ખાતરી કરો.

ડિલીટ થશે

  • તમારું નામ, મોબાઇલ, ઈ-મેલ અને પાસવર્ડ
  • તમારા લોગિન ડિવાઇસ અને નોટિફિકેશન
  • તમારી પોસ્ટ: લે-વેચ, ફ્લેટ-ઓફિસ, લોહીની વિનંતી
  • તમારું બ્લડ ગ્રુપ અને ડિરેક્ટરીની પસંદગી

સોસાયટી પાસે રહેશે (રાખવા જરૂરી રેકોર્ડ)

  • ફ્લેટના બિલ, પેમેન્ટ અને રસીદ
  • સોસાયટીનું સભ્ય રજિસ્ટર
  • ફરિયાદ અને મીટિંગના રેકોર્ડ — "ડિલીટ થયેલ સભ્ય" તરીકે

લોગિન નથી થતું? તમારા નોંધાયેલા મોબાઇલ કે ઈ-મેલથી અમને લખો, 30 દિવસમાં ડિલીટ કરી દઈશું: support@dwaaros.com

ડિલીટ કરવા લોગિન કરો

પ્રાઇવસી પોલિસીસેવાની શરતો (Terms)